Contact

Branches

Download

EMI Calculator

Bank Charges /Fee

  • Home
  • Bank Charges /Fee

Bank Charges /Fee

ક્રમ     બેન્કીંગ સર્વિસ એરીયા                              વિગત               

      બેન્કીંગ સર્વિસ ચાર્જીસ*    

૧.

લેજર ફાલીઓ ચાર્જીસ

બેંકના તમામ સેવિંગ્સ /કરન્ટ એકાઉન્ટમાં (સ્ટાફ સિવાયના ખાતાઓમાં )

રૂા. ૧૦/- કવાર્ટરલી

 

૨.

ડુપ્લીકેટ પાસબુક ઓપનીંગ બેલેન્સ    ( અરજીની તારીખના બેલેન્સ સાથે)

બાર મહિના પછીની એન્ટ્રી મળે

રૂા. ૨૫/-

પહેલાની એન્ટ્રી માટે - સ્ટેટમેન્ટ આપવાનુ રહેશે.

બાર મહિના પહેલાની એન્ટ્રી મળે.

૧ પેજ ના રૂા.૧૦ /- લેખે

૩.

એફ.ડી.આર.ખોવાય તો ડુપ્લીકેટ એફ.ડી.આર ઈસ્યુ કરવા માટે

પત્યેક ડુપ્લીકેટ એફ.ડી.આર.ઈસ્યુ કરવા માટે

રૂા. ૫૦/-

૪.

ચેકબુક ઈસ્યુ ચાર્જીસ

સેવિંગ્સ / કરન્ટ /સીસી.એકાઉન્ટમાં:-૧૫ ચેકબુક પાના ફ્રી

૧૫ ચેકના પાના ફ્રી ત્યારબાદ રૂા.ર/-પ્રતિ ચેક

૫.

ઓપનીંગ બેલેન્સ અને મીનીમમ બેલેન્સ

સેવિંગ્સ એકાઉન્ટ માટે રૂા. ૫૦૦/-

કરન્ટ એકાઉન્ટ માટે રૂા.૫૦૦૦/

કોઈ ચાર્જ લેવામાં આવતાં નથી

૬.

મીનીમમ બેલેન્સ મેઈનટેઈન ન કરે તેના ચાર્જીસ

સેવિંગ્સ એકાઉન્ટ માટે રૂા. ૫૦૦/-

કરન્ટ એકાઉન્ટ માટે રૂા.૫૦૦૦/

કોઈ ચાર્જ લેવામાં આવતાં નથી

૭.

સ્ટોપ પેમેન્ટસ ઈન્સ્ટ્રક્શન ચાર્જીસ

ઈન્સ્ટ્રુમેન્ટ દીઠ-ફલેટ ચાર્જ સેવિગ્સ/ કરન્ટ એકાઉન્ટ  

રૂા. ૨૫/-

૮.

કોરી ચેકબુક ખોવાવાનો ચાર્જ

સેવિંગ્સ/કરન્ટ એકાઉન્ટ માટે પ્રત્યેક ખોવાયેલ ચેકદીઠ

રૂા.ર/-પેજ દીઠ

૯.

ચેક / ECS મેન્ડેટ રીટર્ન ચાર્જ

ઈનવર્ડ રિટર્ન લોકલ ચેક + પોસ્ટેજ આઉટવર્ડ કલીયરીંગ આઉટ સ્ટેશન ચેક રીટર્ન આવતાં, આઉટ સ્ટેશન ચેક રીટર્ન જતાં, લોન સામે આવેલ વસુલાત ચેક રીટર્ન જતાં

રૂા. ૧૦૦/- + GST

૧૦.

ગ્રાહકની લેખીત અરજીથી બેલેન્સ સર્ટીફીકેટ ઈસ્યુ કરી આપવાના ચાર્જીસ

 

રૂા. ૫૦/-

૧૧.

જુના રેકોર્ડસને લગતી ઈન્કવાયરીઓ  

૧૨ મહીના પહેલાં

એન્ટ્રી વાઈસ રૂા.૨પ/-

૧૨.

એકાઉન્ટ કલોઝર

(ખાતુ બંધ થવુ)

૧૨ મહીના પહેલા

રૂા. ૨૦૦/-

૧૨ મહીના પછી

હાલ પુરતો કોઈ ચાર્જ નહી

ખાતેદારના મુત્યુ ને કારણે બંધ થાય અથવા અન્ય શાખામાં ખાતુ ટ્રાન્સફર થાય

હાલ પુરતો કોઈ ચાર્જ નહી

૧૩.

ડુપ્લીકેટ બેન્કર્સ ચેક / ડીમાન્ડ ડ્રાફટ

પ્રતિ ઈન્સ્ટ્રુમેન્ટ

રૂા. ૫૦/-

૧૪.

બેન્કર્સ ચેક / ડિમાન્ડ ડ્રાફટ કન્સલેશન અને એના બદલે નવો ઈસ્યુ કરવાના ચાર્જ

પ્રતિ ઈન્સ્ટ્રુમેન્ટ

મીનીમમ રૂા.૨૦/-અથવા ૦.૨૫% બેન્કર્સ ચેક/ડિમાન્ડ ડ્રાફટ ની રકમ બે માંથી જે વધુ હોય

૧૫.

રીવેલીડેશન / કેન્સલેશન બેન્કર્સ ચેક / ડિમાન્ડ ડ્રાફ્ટનું ( સી.ટી.એ.સિસ્ટમ સિવાય માટે )

પ્રતિ ઈન્સ્ટ્રુમેન્ટ -(ડયુઝ લેણાં) રૂા. ૧ લાખથી ઓછા હોયતો

રૂા. ૨૫/-

૧૬.

નો - ડયુ સટીફીકેટ ઈસ્યુઅન્સ

પ્રતિ સર્ટીફીકેટ પ્રથમ વખત કોઈ ચાર્જ નહી . બીજી વખતથી દરેક વખતે

રૂા. ૫૦/-

૧૭.

પાવર ઓફ એટર્ની થી ખાતુ ઓપરેટ કરવાની પરવાનગી આપવી

બધા ખાતાઓમાં

રૂા. ૫૦/-

૧૮.

પોસ્ટલ / ટેલીકોમ્યુનિકેશન અને કુરીયર ચાર્જીસ

ચેક રીટર્ન થતો હોય તેની જાણ કરવા ફોન કરેલ હોય કે ચેક રીટર્ન માટે જાણ કરી હોય

 

રૂા. ૨૫/-

૧૯.

NEFT ચાર્જીસ

RTGS ચાર્જીસ

IMPS ચાર્જીસ

UPI ચાર્જીસ

ATM PIN રિપ્લેસમેન્ટ ચાર્જીસ

 

 

 

હાલ પુરતો કોઈ ચાર્જ નહી

૨૦.

SMS ચાર્જીસ

 

રૂા. ૧૦/- + GST કવાર્ટરલી

૨૧.

બેઈઝ શાખા સિવાય અન્ય શાખામાં રોકડ રૂપિયા જમા અથવા ઉપાડ કરવાના થાય ત્યારે ( સી.બી.એસ.) પછી

 

હાલ પુરતો કોઈ ચાર્જ નહી

૨૨.

ECS મેન્ડેટ રજીસ્ટ્રેશન ચાર્જ ONE TIME

 

હાલ પુરતો કોઈ ચાર્જ નહી

૨૩.

ફોટો એટેસ્ટેશન ચાર્જીસ ફકત ગ્રાહક માટે

 

હાલ પુરતો કોઈ ચાર્જ નહી

૨૪.

ગ્રાહકની સહીના વેરીફીકેશન માટે

 

રૂા. ૨૫/-

૨૫.

ડેબીટ કાર્ડ ઈશ્યુ ચાર્જીસ

 

હાલ પુરતો કોઈ ચાર્જ નહી

૨૬.

ડેબીટ કાર્ડ એન્યુઅલ મેઈન્ટેનન્સ ચાર્જીસ

 

રૂા. ૧૦૦/- + GST

૨૭.

ડેબીટ કાર્ડ રીપ્લેસમેન્ટ ચાર્જીસ

 

રૂા. ૨૦૦/- + GST

૨૮.

ડોમેસ્ટીક ટ્રાન્જેકશન ચાર્જીસ

 

હાલ પુરતો કોઈ ચાર્જ નહી

૨૯.

ડુપ્લિકેટ પીન/ રીજનરેશન પીન (પીન ખોવાઈ જાય/ ભુલાઈ જાય)

 

હાલ પુરતો કોઈ ચાર્જ નહી

૩૦.

Safe Deposit Locker

લોકર ભાડુ ગ્રાહક પાસેથી ડીપોઝીટ ન લીધેલ હોય તો વાર્ષિક ભાડુ

૧. નાના લોકર ૫૦૦/- + GST

૨. મધ્યમ લોકર ૯૦૦/- + GST

૩. મોટા લોકર ૧,૫૦૦/- + GST

૪. મોટા જમ્બો લોકર ૨,૦૦૦/- + GST

 

લોકર ભાડુ ગ્રાહક ન આપે તો લેવાની ડીપોઝીટ ની રકમ

૧. નાના લોકર ૧૦,૦૦૦/-

૨. મધ્યમ લોકર ૧૫,૦૦૦/-

૩. મોટા લોકર ૩૫,૦૦૦/-

૪. મોટા જમ્બો લોકર ૫૦,૦૦૦/-

૩૧.

POS ટ્રાન્જેકશન માટે

 

ભારતમાં પેટ્રોલ પંપ, ભારતમાં રેલ્વેના ઉપયોગ માટે, પ્રવર્તમાન સરચાર્જ મુજબ સરચાર્જ લાગુ પડશે

 

 

૩૨.

 

 

સોલવંન્સી સર્ટીફીકેટ ઈસ્યુ કરવું

રૂ।.૧ લાખ સુધી

રૂા. ૧,૦૦૦/-

રૂા.૧ લાખ થી રૂા.૨ લાખ સુધી

રૂા. ૨,૦૦૦/-

રૂા.૨ લાખ થી રૂા.૫ લાખ સુધી

રૂા. ૩,૦૦૦/-

રૂા.૫ લાખ થી રૂા.૭ લાખ સુધી  

રૂા. ૪,૦૦૦/-

રૂા.૭ લાખ થી રૂા.૧૦ લાખ સુધી

રૂા. ૫,૦૦૦/-

 

રૂા.૧૦ લાખ થી વધારે

રૂા. ૭,૦૦૦/-

 

 

૩૩.

 

 

 

 

 

 

 

કેશ હેન્ડલીંગ ચાર્જીસ

 

 

 

 

(૧) સેવિંગ્સ / ફી.ડી.ખાતામા

 

 

 

 

હાલ પુરતો કોઈ ચાર્જ નહી

 

 

 

 

 

(૨) અન્ય તમામ ખાતાઓમાં વ્યકિતગત ખાતે રૂા. ૧ લાખ સુધી જમા

(૩) સંસ્થા / સોસાયટી ખાતે રૂા.૨ લાખ સુધી

(૪) અર્બન બેંક ખાતે રૂા.૫ લાખ સુધી

(૫) ધિરાણ ચુકતે કરવા કેશ ભરે તો

 

(૬) અન્ય તમામ કિસ્સાઓમાં

 

 

૩૪.

 

 

 

 

 

 

 

બહારના ચેક વસુલીના ચાર્જીસ

 

 

 

રૂા.૫૦૦૦/- સુધી

રૂા. ૨૦/-

રૂા. ૫૦૦૧/- થી રૂા. ૧૦૦૦૦/-

રૂા. ૪૦/-

રૂા. ૧૦૦૦૧/- થી રૂા. ૧૦૦૦૦૦/- રૂા.

રૂા. ૮૦/-

૧૦૦૦૦૧/- થી વધુ

રૂા. ૧૨૦/-

નોંધ : (૧) ચાર્જીસ ટપાલ ખર્ચ સહિત

રૂા. ૧૦૦૦૦/- થી વધુ અને ૧ લાખ સુધી

હાલ પુરતો કોઈ ચાર્જ નહી

(૨) બીજી બેંક ધ્વારા વસુલાત માટે આવેલ ચેક પર ઉપરોકત રકમના ૫૦% બીજી બેંક ધ્વારા ના રહે છે.

રૂા.૧ લાખ વધુ

રૂા. ૧૨૫/-

 

 

૩૫.

 

 

 

 

 

ડેબીટ કાર્ડ ટ્રાન્જેક્શન માટે

 

 

 

પી.ડી.સી. બેંક ATM કાર્ડ માટે

કોઈ ચાર્જ નહી

અધર બેકનાં ATM કાર્ડ માટે થયેલ પ્રથમ પાંચ ટ્રાન્ઝેકશન(ફાઈનાન્શીયલ / નોન ફાઈનાન્શીયલ)

કોઈ ચાર્જ નહી

અધર બેકનાં ATM કાર્ડ માટે થયેલ પ્રથમ પાંચ ફાઈનાન્શીયલ ટ્રાન્ઝેકશન ઉપરાંત

રૂા.ર૦/- + GST ટ્રાન્ઝેકશન દીઠ

અધર બેકનાં ATM કાર્ડ માટે થયેલ પ્રથમ પાંચ નોન ફાઈનાન્શીયલ ટ્રાન્ઝેકશન ઉપરાંત

રૂા. ૧૦/- + GST ટ્રાન્ઝેકશન દીઠ

**+ ભારત અને ગુજરાત સરકારના વખતોવખતના લાગુ પડતા વેરા સહિત.